શ્રી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્માણ જ્ઞાતીજનોને જોડતી કડી એટલે..

દેવભર્ગ

‘દેવભર્ગ’ ના આધ્ય સ્થાપક

ડો. જી.બી.પંડયા સાહેબ
ડો. જી.બી.પંડયા સાહેબ
આપની દુરંદેશી તથા જ્ઞાતિ સેવા માટેના સમર્પણ ને લીધે માર્ચ – ૧૯૮૮ થી શરુ થઍલુ સામયિક ‘દેવભર્ગ’ આજે ૩૮મા વર્ષે પણ ચાલુ છે અને આજે હવે એ ‘online’ થવા જઈ રહ્યુ છે ત્યારે તમારી દિવ્ય ચેતનાને અમો સૌની ભાવભીની સ્મરણાંજલિ.
ભાવનગર જ્ઞાતિમંડળ ટ્રસ્ટીઓ, ‘દેવભર્ગ’ સમિતિ તથા વિધ્યોત્તેજક મંડળના જય શ્રી ક્રુષ્ણ…

દેવભર્ગના પ્રારંભથી આજ સુધી સેવા આપનાર તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ અને હાલનુ ટ્ર્સ્ટી મંડળ

IMG 20251008 WA0000
શ્રીમતિ ઉષાબેન મહેશકુમાર પંડયા તરફથી ૨૫૦૦૦/-
previous arrow
next arrow
 

દેવભર્ગ વેબસાઈટ માટે ડોનેશન આપવા બદલ આપ સૌનો ખૂબ-ખૂબ આભાર….

દેવભર્ગ વેબસાઈટને મળેલ શુભેચ્છા ભેટનુ list…

સમૂહ યજ્ઞોપવીત સમારોહ – ભુરખીયા (અમરેલી)

જ્ઞાતિ સમાચાર

શુભેચ્છાઓ

Bio-Data

શ્રધ્ધાંજલિ